કબીર ખાન ની ફિલ્મ માં ફરી એકવાર કેટરીના …..

katrina kaif | kabir khan | bollywood | entertainment
katrina kaif | kabir khan | bollywood | entertainment

કબીર ખાન ની આગામી ફિલ્મ માં ફરી કેટરીના જોવા મળશે . કેટરીના આ ફિલ્મ માં રિતિક રોશન સાથે કામ કરશે . કેટરીના એ રિતિક સાથે પેહલા બેંગ બેંગ અને જિંદગી ના મિલેગી દોબરા જેવી ફિલ્મ માં સાથે કામ કર્યું છે . જો કેટરિના આ ફિલ્મમાં કામ કરવા તૈયાર થાય તો બંને ત્રીજી ફિલ્માં સાથે હશે. કબિર ખાન દર વખતે પોતાની ફિલ્મમાં ફ્રેશ જોડીને તક આપે છે. આ ફિલ્મને સાજીદ નડિયાદવાલા પ્રોડ્યુસ કરે છે.