જાણો રણબીર કપૂર કરશે કોની સાથે કામ ……

ranbir kapoor | entertainment | bollywood
ranbir kapoor | entertainment | bollywood

રણવીર કપૂર ફરી એકવાર અયાન મુખર્જી  ની ફિલ્મ માં કામ કરવા જઇ રહ્યો છે. આ ફિલ્મ નું શૂટિંગ સંજય દત્ત ની બાયોપિક ફિલ્મ પૂરી કર્યા પછી આ ફિલ્મ નું શૂટિંગ શરૂ થશે . આ  ફિલ્મ માં રણબીર કપૂર સાથે આલિયા ભટ્ટ જોવા મળશે . આ ફિલ્મ નું શૂટિંગ સપ્ટેમ્બર માં શરૂ થશે આ ઉપરાત રણબીર કપૂર અયાન સાથે વેક અપ સિડ અને યે જવાની હૈ  દિવાની જેવી ફિલ્મો કરી છે આ ફિલ્મ માં રણબીર કપૂર , આલિયા ભટ્ટ સાથે અમિતાભ બચ્ચન પણ જોવા મળશે .