Abtak Media Google News

દામનગર  સવાણી પ્રાથમિક શાળા દામનગર પે સેન્ટર નં ૨ દ્વારા આયોજિત વિદ્યાર્થી વિદાય સમારોહ અને વાર્ષીકોત્સવ ની ભવ્ય ઉજવણી આઠ ધોરણ પૂર્ણ  હજારો ની સંખ્યા માં છાત્રો ને વિદાય આપતા શિક્ષકો વિદ્યાર્થી ઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિ ઓ ની એક એક કૃતિ ઓ નિહાળી આફરીન વાલી ઓ શહેરી જનો તા૯/૩ ની રાત્રે સવાણી પ્રાથમિક શાળા માં તાલુકા શિક્ષણાધિકારી  અધેરા સાહેબ ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ વિદ્યાર્થી વિદાય સમારોહ ના મુખ્ય મહેમાન  નર્મદાબેન માધવરાય સવાણી માધવરાય કાળાભાઈ સવાણી પરિવાર સહિત ગુજરાત ઉત્કર્ષ મંડળ ના પ્રમુખ રજનીકાંત મકવાણા બી આર સી  કો ઓડિનેટર લાઠી અમરેલી જિલ્લા પ્રા શી શરાફી  મં લી ના આનંદભાઈ ભટ્ટ તાલુકા પ્રાથમિક શિક્ષણ સંધ ના હિતેશભાઈ સોરઠીયા મંત્રી હરેશભાઇ  રૂપાલા સહિત શહેર ભર માં થી સ્વૈચ્છિક સંસ્થા ઓ ના અગ્રણીઓ નગરપાલિકા દામનગર પ્રમુખ સદસ્યો સહિત ખૂબ મોટી સંખ્યા માં શહેરી જનો ની વિશાળ હાજરી માં ભવ્ય રીતે વિદ્યાર્થી વિદાય અને વાર્ષીકોત્સવ ઉજવાયો હતો

Advertisement

Gujrat News | Amreli

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.