Abtak Media Google News

રાજશ્રૃંગાર રીયલ દ્વારા કરાયું આયોજન: અનેક વેરાયટીઓ ઉપલબ્ધ

રાજશ્રૃંગાર રીયલ બાંધણી તથા પાટણ પટોળા દ્વારા રીયલ બાંધણી તથા પાટણ પટોળાનું વેડિંગ કલેકશનનું એકઝીબિશન ૨૪ માર્ચ સુધી હોટલ સેન્ટોસા, હોટલ રાજદૂતમાં રાખવામાં આવેલું છે. જેમાં બહોળી સંખ્યામાં મહિલાઓ ઉમટી પડી હતી.

Vlcsnap 2018 03 21 12H42M13S165અબતક સાથેની વાતચીત દરમિયાન રાજશ્રૃંગાર બાંધણી, પટોળાના વિમલભાઈએ જણાવ્યું કે, તેઓ બાંધણી અને પટોળાનું મેન્યુફેકચરીંગ કરીએ છીએ. બાંધણીમાં અમે ગઢવાલ, ગજી, જોરજટનું મેન્યુફેકચરીંગ કરીએ છીએ. તેની કિંમત સાડા ત્રણ હજારથી શ‚ કરીને બે લાખ સુધીની બાંધણી મળી રહેશે તથા પટોળાની કિંમત ૮ હજારથી લઈને બે લાખ સુધી છે. અમને લોકો ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. લોકોને આટલી બધી બાંધણી અને પટોળાની વિશિષ્ટ વેરાયટી એક જ જગ્યાએ મળી રહે છે.

Vlcsnap 2018 03 21 12H42M57S77

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.