Abtak Media Google News

કેળામાં પોટેશિયમ, મેગ્નેશિયમ જેવા હેલ્ધી વિટામિન અને મિનરલ્સ હોય છે.જે શરીરમાં રહેલી વધારાની ચરબીને દૂર કરે છે.અપનાવો આ ઉપાય અને તમારા શરીરને ચરબી મુક્ત બનાવો.

Advertisement

મધ અને કેળાં ને મીક્ષ કરી ઉપયોગમાં લેવાથી મૂડ સુધરે છે અને ડિપ્રેશનની બિમારીમાં ફાયદો થાય છે.

કેળાં ઉપર તજના પાવડરને ભભરાવી ને ખાવાથી નર્વસનેસ દૂર થાય છે અને ઉંઘ સારી આવે છે.

કેળાં અને દૂધ સાથે લેવાથી વજન વધશે અને હાડકાં મજબૂત બનશે.

કેળાં અને કાળાં મરીને ખાવાથી શરદી-ખાસી માં રાહત મળે છે.

ગરમ પાંણી અને કેળાનો ખોરાકમાં લેવાથી વજન ઘટવામાં મદદ થશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.