Abtak Media Google News
  • કોફી જામી જાય અથવા કોફી પાઉડર વધી જાય તો તેને ફેંકો નહીં. તેને આ જ રીતે અથવા પાણીમાં મિક્સ કરીને ઉપયોગ કરી શકાય છે.જાણો તેના ઊપયોગો
  • કોફી પાઊડરમાં પાણી મિક્ષ કરીને તેને બરફની ટ્રે મા રાખી ફ્રીઝરમા જમાવી દો તેનાથી ફ્રિઝની સ્મેલ દૂર થાય છે અને ફ્રીઝર મા રાખેલી કોફી ઊપયોગ મા લઈ શકો છો
  • કોફી પાઊડરને ફ્રિઝમાં રાખવાથી ફ્રિઝ ની સ્મેલ દૂર થાય છે.
  • કોફી પાઊડરથી વાસણની અને ગ્રીલની સફાય સરળતાથી થાય છે
  • કોફીમા નાઈટ્રોજન હોવાથી ઝાડ-પાનમા ખાતર તરીકે ઊપયોગમા લઈ શકાય.
  • કોફી પાઊડરને હથેળીમાં રબ કરવાથી હાથમા આવતી લસણ-ડુંગળી ની સ્મેલ દૂર થાય છે
  • કોફીને પાણીમા મીક્ષ કરી ફર્નીચર ની સફાય કરવામા કરી શકો છો
  • કોફીથી આપણું વજન ઓછું થાય છે
  • હૃદય રોગ અને કેન્સર જેવા રોગો માટે પણ કોફી ઉપયોગી બને છે
  • સ્ટેમિના વધારે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.