Abtak Media Google News
  • 140 જેટલા છોડનું અદ્ભૂત ટેરેસ ફાર્મિંગ

કચ્છનું દંપતિ ટેરેસ ફાર્મિંગથી મેળવી રહ્યું છે. 20 થી 25 જાતના તાજા શાકભાજી અને ફળોઆજના આ આધુનિક યુગમાં વિવિધ ટેકનોલોજી અને પદ્ધતિઓથી લોકો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. લોકો ઘરની છત પર ફાર્મિંગ કરીને પોતાના ઘરે જ તાજા શાકભાજી અને ફળોનું ઉત્પાદન કરી રહ્યા છે.

Advertisement
A Couple From Kutch Built An Upavan By Agassi
A couple from Kutch built an upavan by Agassi

કચ્છના માધાપરના રહેવાસી રાજેન્દ્ર ખત્રી પણ ઘરની અગાસી પર વિવિધ પ્રકારની શાકભાજી અને ફળો ઉગાડે ખેતરની જરુર જ પડે તે હકીકત કચ્છના માધાપરમાં રહેતા ખત્રી દંપતિએ ખોટી પાડી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.