Abtak Media Google News

દરિયાકિનારે જોવા મળી  વ્હેલ માછલી

Whatsapp Image 2023 08 28 At 10.04.15

સુરતના ઓલપાડ તાલુકાના મોર ભગવા ગામના દરિયાકિનારે વ્હેલ માછલી મળી આવી છે .  આ માછલી 20 ફૂટ લાંબી અને 3 ફૂટ પહોળી હતી.

Screenshot 21 5

300 થી વધુ લોકોએ બાંધીને તેને દરિયામાં નાખવાનો પ્રયાસ કર્યો હતો . અન્ય જીવદયા સંસ્થા દ્વારા પણ માછલીને બચાવવાનો પ્રયાસ  કરવામાં આવ્યો  હતો .

ભાવેશ ઉપાધ્યાય 

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.