Abtak Media Google News

 સુરત સમાચાર 

 વધતાં સાઇબર ક્રાઇમ અંગે જાગૃતી કાર્યક્રમScreenshot 9

સુરતમાં સાયબર ક્રાઇમના  ઝડપથી  ગુના વધી રહ્યા છે . ત્યારે સુરત પોલીસ  દ્વારા લોક અવેરનેશ માટે સાયબર સંજીવની કાર્યક્રમ યોજવામાં આવશે  .

વધુ પડતાં મોબાઈલ દ્વારા  સાઇબર ક્રાઇમ વધી રહ્યા છે ત્યારે  ઝારખડ, નોઈડા સહિત લોકેશનથી આરોપીઓ સાઇબર ક્રાઇમ કરી રહ્યા છે .

        પોલીસ દ્વારા મહેનત કરી ઘણા ગુનેગારોને  શોધી કાઢવામાં આવ્યા છે.આ  ઉપરાંત ફરિયાદીને એકાઉન્ટમા ફરી રૂપિયા પરત કરવામા આવ્યા છે. 3 સપ્ટેબરના રોજ સાયબર સંજીવની 2 ઇન્ડોર સ્ટેડિયમ ખાતે કાર્યક્રમ યોજાશે . તમામ શાળાના વિદ્યાર્થીઓ અને  શિક્ષકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે .

ભાવેશ ઉપાધ્યાય 

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.