Abtak Media Google News

પૃથ્વી સિવાયના ગ્રહમાં જીવનના સંકેતો અંગે વિશ્ર્વના લગભગ તમામ મોટાભાગના ધર્મોમાં પરગ્રહવાસના ઉલ્લેખો સાથે આદિકાળથી આપી દીધા છે કાળા માથાના માનવી માટે મથામણનો આ વિષય ક્યારેક ક્યારેક સાંકેતિક પુરાવાથી વધુ રોચક બને છે

કુદરતના વિરાટ સર્જન બ્રહ્માંડ ના રહસ્યોને પામવા માટે કાળા માથાનો માનવી હંમેશા જિજ્ઞાસુ રહે છે, પુથ્વીના આભામંડળ માંથી બહાર નીકળીને માનવીને ચંદ્રમા સુધી પહોંચવામાં સફળતા મળી છે હવે મંગળ ઉપર જવાની તૈયારીઓમાં લાગી ગયેલા આ માણસની અનેક મર્યાદાઓ છતાં બ્રહ્માંડના રહસ્યો ને પામવા માટેના પ્રયત્નો સતત થતા રહેશે શાસ્ત્ર અને ધર્મમાં પરગ્રહ વાસ અને દુનિયાથી પલક દુનિયા ઓના સાંકેતિક ઉલ્લેખ મળે છે પરંતુ હજુ માનવી સિવાય અન્ય કોઈ ગ્રહ માં જીવન ધબકે છે કે કેમ? તેના સચોટ પુરાવા મળ્યા નથી પરંતુ ગાયક આમાં એકાદ-બે વાર યું એ એફ ઑ જેવી રચનાઓ ના પૃથ્વીની નજીકથી થતા આંટાફેરા પૃથ્વીથી દૂર ક્યાં જીવન હોવાના પુરાવો આપતો જાય છે. વિશ્વના તમામ ધર્મોમાં દુનિયા સિવાયના પરગ્રહ જીવનના ઉલ્લેખ મળે છે પરંતુ ક્યાંય પુરાવા મળ્યા નથી ત્યારે બીપી તાજેતરમાં વૈજ્ઞાનિકોને બ્રહ્માંડમાં ખૂબ દૂર પૃથ્વી જેવા એક ગ્રહના જીવન હોવાના અણસાર પ્રાપ્ત થયા છે.. ખગોળશાસ્ત્રીઓ ના અવકાશી અવલોકન કાર્યક્રમ અંતર્ગત પૃથ્વીથી પાંચથી સાત ગણું મોટુંએક પુથ્વી જેવા પરંતુ તેનાથી સાત ગણા મોટા ગ્રહ નો પતો લાગ્યો છે જે પૃથ્વીની જેમ જ સૂર્યથી માત્ર ૪.૩૭ પ્રકાશ દૂર હોવાનું બહાર આવ્યું છે. બ્રહ્માંડમાં હજારો નહીં પરંતુ લાખો આકાશ ગંગા ઑ માં સૂર્યમંડળ અને આ મંડળની અનેક રચનાઓ મોજુદ હોવી જોઈએ આપણે જે બ્રહ્માંડમાં પુથ્વી મારે છે તે તો વિશાળ આભામંડળ માં માત્ર એક ટપકા જેવું જ ગણી શકાય બ્રહ્માંડના રહસ્યો છે અને ત્યાં સુધી પહોંચવું શક્ય નથી.. અવકાશ અવલોકનની નવી આલ્ફા સેન્ચ્યુરી ટેકનોલોજીથી પુથ્વી નજીકના ગ્રહોનું અવલોકન થઈ રહ્યું છે આ તકનીકથી બ્રહ્માંડમાંથી આવતાં ખૂબ જ ક્ષીણ સંકેતો ને પણ પકડી શકાય છે તાજેતરમાં મળેલ આ આંકડામાં સો કલાકના અવલોકનમાં યુરોપ ના દક્ષિણ ભાગના અવકાશી સંશોધન સંશોધન કેન્દ્રમાં વિશાળ ટેલિસ્કોપ થી સો કલાકના લોકોના મેળવીને તેનો  પુથકરણ કરતા  નાસાના વૈજ્ઞાનિકોએ કરેલા અવલોકનમાં જણાવેલી વિગતો અંગે કેવી વેધર એ જણાવ્યું છે કે પ્રાપ્ત કરેલા ડેટામાં પૃથ્વીથી દૂૂર  પરંતુ સૂર્યથી૪.૩૭ ચાર પોઈન્ત્રી પ્રકાશ વર્ષદૂર દૂર સુધી થી ૫ ૭ ગણો મોટો ગ્રહ મળી આવ્યો છે જે સૂર્ય અને ભ્રમણ કરે છે અને તેમાં પૃથ્વીની જેમ જીવન હોવાનું માનવામાં આવી રહ્યું છે આ નવા ગ્રહમાં પૃથ્વીનું વાતાવરણ મળતું આવે છે ૨૧/૫/૧૯ થી શરૂ કરવામાં આવેલા આ સંશોધન અભિયાનમાં પુથ્વી નજીકના સંભવિત જીવ હોવાના પુરાવાઓ આપતા વાતાવરણવાળા ગ્રહોનું અવલોકન કરવામાં આવતું હતું તેમાં લગભગ ૨૫ ટ્રિલિયન માઈલ દૂરના અંતરે એક નાનું ટપકું જેવો ગ્રહ દેખાડો હતો જે પૃથ્વીથી પોણા બે ગણું નાનુ માનવામાં આવતું હતું પરંતુ તેની નજીકથી અવલોકન કરવામાં આવતાં તેનું કદ પૃથ્વી કરતાં પાંચ થી સાત ગણું મોટું હોવાનું જાણવા મળ્યું હતું વિશ્વભરના વૈજ્ઞાનિકો પૃથ્વી સિવાયના ગ્રહો માં જીવ ની શક્યતાઓ શોધવા માટે દાયકાઓથી જેમ ઉઠાવી રહ્યા છે ક્યારેક-ક્યારેક અજાણા પદાર્થો આકાશમાં ઉડતા નજરે પડે છે અને વર્ષો સુધી આ કેદી પદાર્થ ની વાતો થતી રહેશે થોડા વર્ષો પહેલા જ પૃથ્વી જેવા ગ્રહો ની શોધ માટે આલ્ફા સેન્ચ્યુરી એબી અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું વૈજ્ઞાનિકોએ સમગ્ર વિશ્વના ખગોળ શાસ્ત્રીઓના સહયોગથી આ અભિયાન ઊભું કર્યું છે તેમાં અર્થ એટલે કે પૃથ્વી થી પાંચ થી સાત ગણું મોટું અને સૂર્યની ભ્રમણ કક્ષામાં ૪.૩૦ પ્રકાશ વર્ષ દૂર આવેલા આ ગ્રહ પૃથ્વી જેવું વાતાવરણ હોવાથી બીજા ગ્રહમાં પણ પૃથ્વી જેવો વસવાટ હોઈ શકે તેવી સંભાવના હોય સમગ્ર જગતના ખગોળશાસ્ત્રીઓમાં રોમાંચ જગાવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.