Abtak Media Google News
રાજકોટ માર્કેટ યાર્ડ પર  ખેતપેદાસ (જણસ) ની ખુબજ મોટી આવક હોવાથી બધાજ પ્લેટ ફોર્મ ફૂલ ભરાય જતા હોવાથી ખેડૂતોની બીજી જણસ ખુલ્લા માં ના રહે વરસાદી વાતાવરણ માં ખેતપેદાસ ના બગડે તેના માટે યાર્ડના ચેરમેન વાઇસ ચેરમેન તેમજ ડિરેક્ટરોએ ભવ્ય શેડ બનાવવા માટે આજ રોજ ખામુહરત રાખેલ છે.
ખાતમુહર્ત માં ચેરમેન  ડી કે સખીયા સાહેબ વાઇસ ચેરમેન શ્રી હરદેવસિંહ જાડેજા, ડિરેકટર પરસોત્તમભાઈ સાવલિયા, જમનભાઈ ધામેલીયા, લીંબાભાઈ સાકરીયા, ગૌતમભાઈ કાનગડ, મનસુખભાઇ સંખાવરા,વલ્લભાઈ પટેલ, કાંતિલાલ તરપદા, દિનેશભાઇ ઢોલરીયા,સુરેશભાઇ ચંદારાણા,પ્રવીણભાઈ અણદાણી, સેક્રેટિ તેજાણી સાહેબ તેમજ કર્મચારી સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
Screenshot 2 25

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.