Abtak Media Google News

જામનગર સમાચાર

જામનગર શહેરમાં આજે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજસિંહ સોલંકીનું આગમન થયું હતું, અને સ્થાનિક કાર્યકરો સાથેની બેઠક યોજાઈ હતી. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજસિંહ સોલંકી ની આગેવાનીમાં આજે જામનગરના સર્કિટ હાઉસમાં લોકસભાની ચૂંટણી અંતર્ગત એક બેઠક યોજાઈ હતી.Whatsapp Image 2023 12 17 At 10.14.24 C9Bbe2A2 જેમાં જામનગર જિલ્લા તથા શહેરના આપ પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા, અને જામનગરના યુવા પ્રમુખ મયુર ચાવડાની હાજરી માં આ બેઠક યોજાઇ હતી.

Advertisement

 સાગર સંઘાણી

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.