Abtak Media Google News

PM નરેન્દ્ર મોદીએ સુરત એરપોર્ટ પર નવા ઈન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યુ હતું. બાદમાં વડાપ્રધાન મોદી સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ધાટન કરશે. જે વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ કહેવાય છે. પીએમ મોદી સુરત એરપોર્ટથી રોડ માર્ગે ડાયમંડ બુર્સ જઈ રહ્યા છે. રસ્તામાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.પીએમ મોદીના સ્વાગત માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. સુરત એરપોર્ટથી ડાયમંડ બુર્સ સુધી 6 જગ્યાએ પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

Advertisement

 

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.