Abtak Media Google News

45 આગમ સાથે ચેત્ય પરિપાટી અને તપસ્વીની શોભાયાત્રા

Img 20220914 Wa0010 1

 

રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલ જૈન તપગચ્છિત સંઘના ઉપક્રમે તપશ્ર્ચર્યા નિમિત્તે ત્રિ દિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

Img 20220914 Wa0012

તારીખ 16 17 18 સપ્ટેમ્બરના ત્રિ દિવસીય મહોત્સવનો પ્રારંભ 16 મી તારીખે સવારે સવા સાત વાગે શોભાયાત્રા ત્યાર પછી પધારેલ સા ધાર્મિકોની નવકારશી અને બપોરે 3:00 વાગે સકળ સંઘના બહેનોની સાંજે ના લાભાર્થી તરીકે સુમિતજી ન જી તારી પ્રતિક્રમણ આગમો ધારક મહિલા મંડળ દ્વારા ધર્મ લાભ લેવાશે મહોત્સવના બીજા દિવસે તારીખ 179 શનિવારે સવારે આઠ વાગે તપસ્વી રત્ન શ્રેયા સહુ મસ્તીજી મસા નું પારણું જેના મુખ્ય લાભાર્થી માતૃશ્રી અનસુયાબેન લક્ષ્મીદાસ શાહ પરિવાર રહેશે ત્યાર પછી પધારેલ સા ધાર્મિકોની નૌકાશી બપોરે 12:49 કલાકે વિજય મુરતે 45 આગમનનું મહાપૂજન સાંજે સાડા પાંચ વાગે સા ધાર્મિકો માટે જો વિહાર ભક્તિ અને રાત્રે 8:30 વાગે ભાવના નો ભવ્ય ભક્તિરસ ત્રીજા દિવસે 18 મી સપ્ટેમ્બર રવિવારે બપોરે 1239 કલાકે વિજય મુહૂર્તે 45 અગમનું મહાપુજક ભાગ બે અને સાંજે 5:30 વાગે ઉપસ્થિત સ્વ ધાર્મિક માટે જોવિહાર ભક્તિ ના આ મહોત્સવમાં ભાવિકોને ધર્મ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.