Abtak Media Google News

ભારતમાં ખગ્રાસ ચંગ્રહણ ગ્રસ્તોદય અવસ્થામાં જયારે વિશ્ર્વના અમુક દેશો-પ્રદેશોમાં ખગ્રાસ ચંગ્રહણનો અભુત અવકાશી નજારો આવતીકાલ મંગળવાર તા. 8 મી નવેમ્બરે જોવા મળવાનો છે, આશરે 3 કલાક 40 મિનિટનો અવકાશી નજારો આહલાદક જોવા મળવાનો છે. ભારતમાં ગ્રહણના મોક્ષા સમયે આશરે 3 થી 4 મિનિટ જ ગ્રસ્તોદય નજારો લોકો જોઈ શક્વાના છે. ભારતમાં સદીઓથી ગ્રહણ સંબંધી ગેરમાન્યતા પ્રવર્તતે છે

જાથાના ચેરમેન, એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે સંવત 2079 ના કાર્તિક પુનમ મંગળવાર તા. 8 મી નવેમ્બરે મેષ રાશિ, ભરણી નક્ષ્ાત્રમાં થનારૂ ખગ્રાસ ચંગ્રહણ ભારતમાં ગ્રસ્તોદય અવસ્થામાં જોવા મળશે. જયારે એશિયા, ઓસ્ટ્રેલિયા, પેસિફીક અને અમેિરકામાં અભુત આહલાદક ગ્રહણ જોવા મળવાનું છે.

ભારતીય સમય મુજબ ભૂમંડલે ગ્રહણ સ્પર્શ : 14 કલાક 39 મિનિટ 12 સેક્ધડ, ગ્રહણ સંમિલન : 1પ કલાક 46 મિનિટ 39 સેક્ધડ, ગ્રહણ મધ્ય : 16 કલાક 219 મિનિટ 11 સેક્ધડ, ગ્રહણ ઉન્મીલન : 17 કલાક 11 મિનિટ 36 સેક્ધડ, ગ્રહણ મોક્ષા : 18 કલાક 19 મિનિટ 03 સેકન્ડ , ગ્રહણનું ગ્રાસમાન : 1.364, સંપુર્ણ ગ્રહણ હાલ 03 કલાક 40 મિનિટ રહેવાનું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.