Abtak Media Google News

એક રાષ્ટ્રવ્યાપી અભિયાન અંતર્ગત ઓરી તથા રુબેલા સામે રક્ષણ મેળવવા માટે ઓરી રૂબેલા (એમ.આર.) ની રસી આપવાનો પ્રારંભ શાળાઓ તથા આ ઉતરીય સત્રો મા કરવામાં આવશે આ એમ.આર. ની રસી ને બાદ મા સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમમાં સામેલ કરી દેવામાં આવશે મહત્વ પૂર્ણ બાબત એ છે કે આ અભિયાન અંતર્ગત 9 મહિના થી 15 વર્ષ ની ઉંમર સુધી ના બાળકો ને આ રસી આપવામાં આવશે. તેમને અગાઉ એમ.આર. કે એમ.એમ.આર. ની રસી આપી દેવામાં આવી હોય તો પણ..આપવામાં આવશે. આ કાર્યક્રમમાં નોડલ ઓફિસરોશિક્ષકો,ભાઈ-બહેનોનેતથા આંગણવાડી ના બહેનો ને આ અભિયાનમાં મહાનુભાવો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Whatsapp Image 2018 06 29 At 2.29.07 Pm        આ કાર્યક્રમમાં મહાનુભાવો માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ડો. મોદી,  લીંબડી તાલુકા હેલ્થ ઓફિસર ડો. ઠાકરલીંબડી હેલ્થ સુપરવાઈઝર મનોજભાઈ ભટ્ટઅર્બન હેલ્થ સેન્ટર ડો. કમલેશ રાઠોડ, લીંબડી તાલુકા અધિકારી પ્રાથમિક  શિક્ષણ જગદીશભાઈ મીરલીંબડી સર. જે. હાઈસ્કૂલ ના પ્રિન્સિપાલ મનુભાઈ જોગરાણાતેમજ આરોગ્ય ના કર્મચારીતમામ સ્કૂલના નોડલ ઓફિસરઆચાર્યતથા સ્થાનિક હાજર રહયા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.