Abtak Media Google News

માં અંબાની આરાધનાનો પર્વ એટલે આસો નવરાત્રિ. નવરાત્રિના બીજા નોરતે  અબતક સુરભીના ખેલૈયામાં એક અનોખો ક્રેઝ જોવા મળ્યો હતો . ખેલૈયાઓ “પુષ્પા રાજ જુકેગા નહીં સાલા” ની  થીમ સાથે જોવા મળ્યા હતા . જેમાં તેઓ સાઉથ ઇન્ડિયન લૂકમાં  કાળા અને સફેદ વસ્ત્રોમાં જોવા મળ્યા હતા .સાથે કાળા ચશ્મા અને ઘરેણાં  સોનેરી રંગના પહેરી આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા .

Advertisement

અબતક સુરભિ બધા કરતાં કઈક અલગ કરવામાં પહેલીથી માને છે ત્યારે ખેલૈયાઓમાં પણ  અનોખો ઉત્સાહ અને જોશ જોવા મળ્યો છે . સાઉથ ઇન્ડિયન લુકમાં તૈયાર થઈ  તેવો ગ્રૂપમાં જોવા મળ્યા હતા અને પુષ્પા સ્ટાઇલમાં જુમયા હતા .

છેલ્લા પાંચ વર્ષથી આ ગ્રુપ કઈક નવું કરી હમેશા આકર્ષન્નું કેન્દ્ર બને છે . ત્યારે આ વખતે તેમણે પુષ્પાનો લૂક સાથે ઝૂમવાનું નક્કી કર્યું હતું .  તે દર વર્ષે નવું કઈક કરવાની  ઇચ્છા સાથે અને લોકોને કઈક નવું જોવા મળે તેવું તે લોકો ઈચ્છે છે .

Whatsapp Image 2023 10 17 At 10.40.45 61Fa73E9

આ લુકમાં ગરબા કેમ રમ્યા  ?

આ સાઉથ ઇન્ડિયન કપડામાં  પુષ્પાની એકશન કરીને જુમશે તેવું કહ્યું હતું . તેઓએ  કહ્યું  હતું કે ગીત કોઈ પણ હોય અમારા  લૂક પ્રમાણે અમે જુકેગા નહીં સાલાનો  સ્ટેપ કરીશું .

Whatsapp Image 2023 10 17 At 10.40.48 Fbf52084

આ લૂક માટે કેટલા દિવસ લાગ્યા ?

10 થી 15 દિવસ સુધી તેઓએ પ્રેક્ટિસ કરી હતી અને ત્યાર બાદ આ લૂકમા  જુમયા હતા  . તે લોકોએ દરરોજ એક પછી એક થીમ સાથે રમવાનું નક્કી કર્યું છે રોજ કઈક નવી થીમ સાથે તે લોકો આકર્ષનનું કેન્દ્ર બનશે .

તે લોકોએ જણાવ્યુ હતું કે પુષ્પા તેનું ફેવરિટ ફિલ્મ છે . સૌથી વધુ તે લોકો દોઢિયો અને ટીમલી રમવાનું વધુ પસંદ કરે  છે  .

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.