Abtak Media Google News

નવરાત્રિ ફેશન 

ગુજરાતીની શાન એટલે ગરબા અને નવરાત્રી, એવા નવલા નોરતાને હવે ગણતરીના દિવસો જ રહ્યા છે ત્યારે યુવતીઓ રોજે રોજ કેવી ચળીયા ચોળી પહેરશે તેની પુર્વતૈયારી કરીને રાખતી હોય છે. પણ રોજે રોજ ચળીયા ચોળી ન ગમતી હોય તો તમે વિવિધ સ્ટાઇલમાં ફયુઝન કરીને પણ વેસ્ટર્ન ગામઠી બુક મેળવી શકો છો. જે તમને કુલ અને કમફર્ટેબલ અવતાર આપશે.

Create This Stylish And Glamorous Look With Jeans On Navratri | नवरात्रि पर जीन्स के साथ पेयर करें ये टॉप, फ्यूजन लुक में दिखें स्टाइलिश - दैनिक भास्कर हिंदी

તમે બ્લેક જીન્સ અને ક્રોપ ટોપ ઉપર ગુજરાતી સાડીના છેડાની જેમ પીન અપ કરી તેના પર હેવી ઓકસોડાઇઝ ઝવેલરી પહેરી શકો છો. સાથે જો કમર પર સિક્કા જેવા આકારનો કંદોરો પહેરવાથી કમ્પલીટ વેસ્ટર્ન ફયુઝન લુક મળશે.

Untitled Design 20

તમે કોઇ પણ ટ્રેડીશનલ ચળીયાની ઉપર વ્હાઇટ શર્ટ પહેરી શકો છો. ગળમાં ચોકર નેકલેસ અને મેચિંગ પોમપોમ ઇયરીંગ સાથે યુનીક લાગશો સાથે દુપટ્ટાને અલગ અલગ રીતે ટાઇ અપ કરીને પહેરવાથી તમે સૌથી વિશેષ તરી આવશો.

Navratri 1

આ ઉપરાંત તમે બુક નંબર થ્રી એટલે કે કોટી કોમ્બીનેશન તમે બ્લેક જીન્સ અને ટોપ ઉપર બજારમાં મળતા કચ્છી વર્કના કોટી પહેરી શકો છો. તેની સાથે ઓકસોડાઇઝ બેંગલ્સ અને માંગટીકા અને ચોકર નેકલેસ સાથે ટાઇ અપ કરો. તમે અનારકલી ડ્રેસ ઉપર પણ આ કોન્ટ્રાકટ કોટી સ્ટાઇલ કરી શકો છો. મિરર વર્ક સોના સ્કર્ટ પર તમે મોજડી અને શર્ટ કોમ્બીનેશન કરી શકો છો જે તમને મલ્ટીબીટ પોમપોપ અને પ્લાજો ચુન્ની પહેરી શકો છો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.