Abtak Media Google News

ખરેખર ગરબા  રમવાની કોઈ ઉંમર નથી હોતી. અબતક સુરભી રાસોત્સવમાં નાના બાળકો, યુવાનો અને સાથે વૃદ્ધો પણ ગરબાના તાલે ઝુમતા જોવા મળ્યા હતા . અહીં ગરબા રમવા આવેલા ૫૭ વર્ષીય વૃદ્ધા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે
તે લોકોમાં હજુ પણ ગરબા રમવાનો જુસ્સો છે જેટલો નાની ઉંમરના લોકોમાં હોય છે. વધુમાં તેમણે કહ્યું કે ગરબા રમવાની કોઈ ઉંમર નથી હોતી .ગરબા તો બધાએ રમવા જ જોઈએ.

Screenshot 11

તે ૫૭ વર્ષની ઉંમરે પણ હજુ જુસ્સા અને જુનુન સાથે ગરબા રમે છે .ગરબા રમતા લોકોને તેમને એનર્જી આવે છે.
ખાસ કરીને અબતક સુરભીમાં આવી ગરબા રમવાની મજા આવે છે અને આયોજન અને મેનેમેન્ટ ખૂબ જ સારુ છે તેવું  તેમણે જણાવ્યુ હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.