Abtak Media Google News

અબતક સુરભી રાસોત્સવ 2023માં ખેલૈયાઓનો મિજાજ કઈક અલગ જોવા મળી રહ્યો છે . આ વખતે  ખેલૈયાઓ ભાતીગળ  વસ્ત્રો  પહેરવાનું વધુ પસંદ કરી રહ્યા છે . કચ્છી વર્ક કરેલા વસ્ત્રો સાથે ખેલૈયાઓ રમવાનું વધુ પસંદ કરી રહ્યા છે ત્યારે કચ્છી વર્ક વાળો  રંગબેરંગી સાફો  લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો . રંગબેરંગી કલર , નાના આભલા સાથે કચ્છી વર્કની અદ્ભુત સાફાએ લોકોનું મન મોહ્યું હતું .

Whatsapp Image 2023 10 19 At 10.05.01 7C7Bcef3

Whatsapp Image 2023 10 19 At 10.05.01 8C033F68

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.