Abtak Media Google News

સંધ્યા આરતીનો પણ લાભ લીધો: નુતન રામમંદિરે દર્શન કર્યા

વિશ્વ પ્રસિઘ્ધ સોમનાથ મહાદેવ મંદિરે વિશ્વભરમાં લોકપ્રિય થયેલી તારક મહેતાના ઉલ્ટા ચશ્માના અભિનેત્રી દયા ભાભી ઉર્ફે દિશા વાંકાણી આજે સહપરિવાર સોમનાથ મહાદેદ દર્શને આવેલા સોમનાથ ખાતે સવારે પુજન-દર્શન અને સંઘ્યા આરતીમાં ભાવવિભોર થઇ ભકિતલીન સંઘ્યા આરતી કરી હતી. આ પૂર્વે તેઓએ સોમનાથનાં નૂતન રામમંદીરનાં દર્શન કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.