Abtak Media Google News

કેન્સર રિસ્ક ઓછુ કરવામાં મદદરૂપ છે મૂળા. તેમા રહેલા વિટામીન સી એંટીઓક્સિડેંટની જેમ કામ કરે છે.

બ્લડ પ્રેશરને યોગ્ય રાખે છે મૂળા. આ એંટી હાઈપરટેંસિવ હોય છે. હાઈ બીપીની પ્રોબ્લેમ ની વા દેતા. મૂળામાં પર્યાપ્ત માત્રામાં પોટેશિયમ હોય છે. તેનાી સોડિયમ અને પોટેશિયમનુ સંતુલન કાયમ રહે છે. જેનાી બ્લડ પ્રેશર ઠીક રહે છે.

ડાયાબીટીસના દર્દીઓ માટે મૂળા બેસ્ટ છે. તેમા પૂરતા માત્રામાં ફાઈબર હોય છે. તેમા રહેલા તત્વ ઈંસુલિનને નિયંત્રિત કરવાના કામ કરે છે. મૂળા ખાઈને શુગર લેવલને ઠીક કરી શકાય છે.

શરદી અને ખાંસીની સારવારમાં મૂળા કારગર છે. કફની પ્રોબ્લમ છે. તો મૂળા ખાવ. તેમા એવા ગુણ હોય છે જેનાી કફની સમસ્ય દૂર ાય છે.

કિડની સ્વસ્ રાખે છે મૂળા. મૂળામાં એવા પ્રકારના ગુણ હોય છે જેનાી કિડનીનુ ફંક્શન સારુ રહે છે. આ શરીરમાંી ઝેરીલા તત્વોને કાઢવામાં કારગર છે. તેને નેચરલ ક્લીંજર પણ કહેવાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.