Abtak Media Google News
  • થોરાળામાં પોલીસ ઉપર પથ્થરમારો કર્યા બાદ યુવાને ફીનાઇલ પીધું
  • ઉગ્ર વિરોધ અને પથ્થરમારામાં PI અને ટિમ પર ઇટો ફેંકાઈ હતી

રાજકોટ ન્યૂઝ 

Advertisement

પોલિસ અને મહાનગર પાલિકાની ટિમ રસ્તો ખુલ્લો કરાવા જતા ટોળાં દ્વારા ઉગ્ર રીતે વિરોધ દર્શાવાયો. થોરાળા વિસ્તારમાં પોલીસ પર પથ્થરમારો કર્યોંહતો.

ઉગ્ર વિરોધ અને પથ્થરમારામાં PI અને ટિમ પર ઇટો ફેંકાઈ હતી. જેમાં થોરાળા મહિલા કોન્સ્ટેબલને હાથ માં બટકા ભરી માર મરાયો હતો. મહિલા કોન્સ્ટેબલને સારવાર અર્થે રાજકોટ સિવિલમાં ખસેડાયા હતા. આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો.

Finail

સમગ્ર ઘટના પોલીસ કર્મીઓએ બોડી વોર્ન કેમેરા લગાવેલ તેમાં  કેદ થયી હતી. આ ઉપરાંત થોરાળામાં પોલીસ ઉપર પથ્થરમારો કર્યા બાદ યુવાને ફીનાઇલ પીધું, એક પોલીસ કોસ્ટેબલ ઇજા પહોચી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.