Abtak Media Google News

સુરેન્દ્રનગર જિલ્લામાં ગત રાત્રે ધીમી ધારે વરસાદ ની શરૂઆત થઇ હતી ત્યારે આ સુરેન્દ્રનગર જીલ્લા માં ગત વર્ષે નો પ્રથમ વરસાદ છે અને આ વરસાદ થતાં ની સાથેજ સુરેન્દ્રનગર જીલ્લા નાં અનેક રોડ રસ્તા ઉપર કાદવ કીચડ નું સામ્રાજ્ય થયું હતું.

Advertisement

1 38
શહેર ની અનેક સોસાયટીઓ મા હજુ સુધી નવા રોડ બનાવવા તંત્ર નિષ્ફળ નીવડ્યું છે અને હાલ ઝાલાવાડ વાસીઓ ને કીચડ અને કાદવ નો સામનો કરી  રોડ પર થી પસાર થવું પડે છે..

3 23

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.