Abtak Media Google News

લીંબડી તાલુકાનાં ભોયકા ગામની સીમ વિસ્તારમાં ગઈકાલે બપોર નાં સમયે  સીમ  બીજલભાઇ ધુડાભાઈ ભરવાડ ગાય.ભેંસ. ચરાવી રહ્યા હતા. તે વખતે તેઓ  જ્યાં માલઢોર ચરાવી રહ્યા હતા ત્યાં બાજું માં આવેલ એક કુવામાં તેઓ એ જોયું. તો લાલ કલર નું પાણી જોઈ જતાં તરતજ તેઓ આશ્ચર્ય માં પડી ગયા  અને તેઓ એ તરતજ આ કુવા નો વિડીયો ઉતારી ને સૌને જાણ કરી હતી. આપણે સમજીએ છીએ કે સીમ વિસ્તારમાં આવેલ અવાવરુ કુવામાં લીલા કલર નું અથવા ડહોળું પાણી હોય છે. પણ આતો  લાલ કલર નું પાણી જોવા મળતાં સૌ આશ્ચર્ય સાથે અચંબામાં પડી ગયા છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.