Abtak Media Google News

‘ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’ ફિલ્મના શૂટિંગમાટે ફિલ્મનો સેટ તૈયાર થઇ ગયો છે. પ્રથમ દિવસે ફિલ્મામ એક ગીતપર કચ્છી પહેરવેશ સાથે કલાકારો દ્વારા નગારા વગાડી લાંબા સમય સુધી તૈયારી કરી હતી. આ શૂટિંગમાં મોટાભાગના કચ્છના કલાકારો અને લોકોને પસંદ કરવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.