Abtak Media Google News

બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ફિલ્મી સિતારો કરતા તેમના છોકરાઓ વધુ ચર્ચામાં રહેતા હોય છે એક્ટર અને એક્ટ્રસના છોકરા પણ એક્ટીંગમાં જ પોતાનુ કરીયર જોતા હોય છે. ઘણા પ્રસિધ્ધ કલાકારોના છોકરાઓએ બોલીવુડમાં ડેબ્યુ કરતા હોય છે જેમાંથી ઘણા સ્ટાર બને છે. અને ઘણા ફ્લોપ પણ થાય છે. આ સ્ટારમાં આલીય ભટ્ટ, વ‚ણ ધવન, સોનાક્ષી સિન્હા, શ્રધ્ધા કપુર, શાહીદ કપુર, ટાઇગર શ્રોફનું નામ સામેલ છે જે ફિલ્મી બેક ગ્રાઉન્ડમાંથી આવીને આ ફિલ્ડમાં કરીયર બનાવીને સ્ટાર બન્યા છે પરંતુ એક્ટર અને એક્ટ્રેસના ઘણા એવા પણ છોકરાઓ છે જે એક્ટીંગમાં નહી પરંતુ બીજા ફિલ્ડમાં પોતાનુ કરીયર બનાવા માંગે છે. તેમાંથી જ એક છે . અજય દેવગણ અને કાજોલની પુત્રી ન્યાસા.

ન્યાસાએ બોલીવુડમાં કરીયર બનાવા નથી માંગણી પરંતુ તે એક ફેમસ ‘શેફ’ બનાવ માંગે છે ખુદ કાજોલએ પણ આ વાતને સ્વીકારી છે કે ન્યાસા કુંકીગને ઘણી ઇન્જોય કરે છે કાજોલ કહ્યુ કે જ્યારે પણ ન્યાસાને મોકો છે ત્યારે તે અલગ-અલગ ડીશ બનાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.