Abtak Media Google News

ટ્રાવેલ કરવું બધાને પસંદ હોય છે. લોકો રજા કે વેકેશનમાં અનેક પ્રસિધ્ધ જગ્યાએ જતા હોય છે. ફરવાની દ્રષ્ટિએ ભારતમાં ઘણું છે જે અન્ય સ્થળોમાં નથી.

Advertisement

ફરવા માટે લોકો પોપ્યુલર સ્થળને પસંદ કરતા હોય છે આજે આપણે એવા ૭ સ્મારકોની વાત કરીશું જેના વિશે કોઇ જાણતું નથી ભારતન એવ અત્યંત સુંદર અને ગુમનામ સ્મારકો જેના વિશે કોઇ જાણતું નથી.

૧- સલીમ સિંહની હવેલી

Salim Singh Ki Haveli 1 1

 

જેસલમેર રેલ્વે સ્ટેશન નજીક આ સ્થળ આવેલું છે ૧૮૧૫માં સલીમ સિંહ દ્વારા તેમને બનાવામાં આવ્યું હતું આ હવેલી નો આગળનો ભાગ જહાજ જેવો લાગે છે. આથી તેને મ્હાજમહેલ પણ કહેવામાં આવે છે. ટુરિસ્ટ્સ નકશીદાર કોષ્ટકોથી છત સજાયેલો છે. તેનો દેખાવ મોર જેવો છે. આ હવેલી પૂર્ણ થયા પછી મહેતા પરિવાર તેમાં ચહેરા આવ્યો હતો. આ ઇમારતમાં ૩૮ અલગ-અલગ ડિઝાઇનવાળી બાલ્કની પણ છે.

૨- બડાબાગ

Bada Bagh 2

બડાબાગએ પોતાના વિશાળ પાર્કમાં આવેલી શાહી સ્મારકો અને છત્રીઓ માટે પ્રસિધ્ધ છ. આ બાગને વિભિન્ન ભટ્ટી શાસકો દ્વારા નિર્માણ કરવામાં આવ્યું હતું. આીં મહારાવલ જૈત સિંહની ડબર સૌથી પ્રાચીન માનવમાં આવે છે.

પાર્કની અંદર સ્મારકો ઉપરાંત પર્યટક જૈતસાર ટંકી જૈત ડેમ અને એક ગોવર્ધન સ્તંભ પણ છે આ સ્થળ જેસલમેરથી કિલોમીટર દૂર આવેલું છે.

૩- મકબરા મખહુમ પાદ્યા જાનેરી

એક સૂકી સંતની યાદમાં આ સ્મારકને બનાવવામાં આવ્યું હતું. ઇતિહાસકારો અનુસાર ૧૩મી શતાબ્દીમાં આ સ્મારકનું નિર્માણ થયું હતું. આ મકબરો એક મસ્જિદ પાસે સ્થિત છે.

૪- ચીની કા રોજા

Inside Chini Ka Rauza

આ મકબરાનું નામ તેના ઉપયોગમાં લેવામાં આવેલી રંગીન ચીની ટાઇલ્સ પરથી થયું છે આ સ્મારક મહાન વિદ્વાન અને કવી, મોગલ બાદશાહ શાહજંહાના પ્રધાનમંત્રી મુલ્લાહ શુક‚લ્લાહ શીરાજીની કલ્યાનાનુ પરિણામ કહી શકાય આ સ્મારક યમુના નદીના કિનારે આવેલું છે. તેમનું નિર્માણ ૧૯૩૫માં થયુ હતું. ભારતમાં આ પ્રકારનું પ્રથમ નિર્માણ હતું કારણકે આ મકબરામાં ઘણા ‚પથી ચમકદાર કાંચની ટાઇલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

૫- એતમાદુદ દૌલાનો મકબરો

આ સ્મારકોને બેબી તાજ અને જવેલ બોક્સ કહેવામાં આવે છે ૨૩ સ્કવેપર મીટરમાં ફેલાયેલો આ મકબરો યમુના નદીના કિનારે આવેલો છે.

૬- માર્બલ પેલેસ

Fountain Outside The

– રાજા રાજેન્દ્ર મલીક દ્વારા કોલકતામાં આ સ્મારકનું નિર્માણ આવ્યું અહીં આવતા પર્યટકોને આ સ્મારકમાં ઓરીજનલ બંગાળી વાસ્તુકલાના દર્શન થાય છે.

૭- બોલગટ્ટી પેલેસ

– કેરળના કાંરચી સ્થિત બોલગટ્ટી પેલેસએ એક જ માત્રા એવો પેલેસ છે જેનું નિર્માણ કોઇ ભારતીય રાજાએ નથી કરાવ્યું ૧૭૪૪માં આ મહેલનું નિર્માણ ડરા દ્વારા કરવામાં આવ્યું હતું. જેનો હેતુ શત્રુઓથી બચવા માટેનો હતો આ મહેલમાં આજે ગાર્ડન, સ્વીમીંગ પુલ અને એક આયુર્વેદીક સેન્ટર છે તમને જો પ્રકૃતિ સાથે સમય વીતાવો પસંદ હોય તો આ સ્થળ બેસ્ટ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.