Abtak Media Google News

અક્ષય કુમાર અને રજનીકાંત સ્ટાર ફિલ્મ 2.0 ને લઈને તેમના ફેંસ ઘણી રાહ જોઈ રહ્યા છે.આ ફિલ્મ નેક્સ્ટ યર રીલીઝ થશે. આ ફિલ્મ એ મેગા બજેટની ફિલ્મ છે. અને સાથે જ ફિલ્મમાં એક્શન સિન્સ પણ ઘણા છે. આ ફિલ્મમાં એમી Robot 2 Point 0 Movie Poster 2જેકશન પણ મુખ્ય ભૂમિકામાં છે. ફેંસ એ જાણવા આતુર હતા કે આ ફિલ્મમાં અક્ષય કુમાર નો રોલ કેવો હશે.આ ફિલ્મમાં અક્ષય એક નેગેટિવ રોલમાં જોવા મળશે. ફિલ્મના પોસ્ટર પર થી જ તેમનો આ લૂક નો અંદાજ આવી જાય છે. આ ફિલ્મમાં અક્ષયના રોલમાં એક એક્સપિરિયન્સ કરવામાં આવે છે ફેલ થઈ જાય છે. જેના લીધે અક્ષયના કિરદારમાં નેગેટિવ પ્રભાવ પડે છે. અક્ષય આ ફિલ્મમાં એક એલિયન ના રૂપમાં જોવા મળશે. ફિલ્મના પોસ્ટરમાં લખ્યું છે કે દુનિયામાં ખાલી માનશો જ નથી રહતા.અક્ષય કુમારે જણાવ્યુ હતું કે તેમણે તેમના કરિયરમાં ક્યારે પણ મેકઅપ નો સહારો લીધો નથી પરંતુ આ ફિલ્મ માટે અક્ષયને ઘણો મેકઅપ કરવો પડ્યો હતો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.