Abtak Media Google News

 ટેકનીકલ વર્કરને માર મરાયાના લાગ્યા આક્ષેપો

Whatsapp Image 2023 08 08 At 10.58.56

જુનાગઢ માંગરોળ તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા ટેકનીકલ વર્કરને માર મરાયાના આક્ષેપો સાથે માંગરોળ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો છે . માંગરોળ તાલુકા પંચાયતનાં ઉપ પ્રમુખ દ્વારા માર મરાયાના આક્ષેપો લગાવામાં આવ્યા છે . તાલુકા પંચાયતનાં ઉપ પ્રમુખને  કાગળ ટાઇપ કરવાની નાં પાડતા માર મરાયાના કરાયાં આક્ષેપો . ઓફીસ કામગીરી સબબ ટેકનિકલ ફ્રી નાં હોવાથી ટાઈપની નાં પાડતા માર મરાયો હોવાનાં આક્ષેપ લાગ્યા  છે . હાલ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરી છે .

નિતિન પરમાર

 

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.