Abtak Media Google News

રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર  કુવાડવાઅને બામણબોર ની વચ્ચે એક એમોનિયા ગેસ ભરેલું ટેન્કર એકાએક પલટી મારી જવાના કારણે જેમાંથી એમોનિયા ગેસ નો વાલે કા ભૂલી જવાના કારણે હાઇવે ઉપર મોટી માત્રામાં ગેસ કર્યો હતો તાત્કાલિક અસરે આ બંને સાઇડ હાઇવે ઉપર નો હાઇવે બંધ કરી દેવામાં આવ્યો હતો અને તાત્કાલિક અસરે ચોટીલા બામણ બોલ કુવાડવા અને રાજકોટ થી ભાવનગર બોલાવવામાં આવેલ હતા.

સતત બે થી ત્રણ કલાક સુધી પાણીનો મારો ચલાવી અને એમોનિયા ગેસ નો નાશ થાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા ત્યારે આવ્યા પરનું વાતાવરણ એકદમ ડહોળાઈ ગયું હતું.

ત્યારે જાણવા મળેલી વિગતો અનુસાર આ ટ્રેક્ટર રાજકોટથી અમદાવાદ તરફ જઇ રહ્યું હતું ત્યારે રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર કુવાડવા બામણબોર ની વચ્ચે અચાનક પલ્ટી મારી જતા તેનો વાળ ભૂલી જવાના કારણે આખા હાઇવે ઉપર એમોનિયા ગેસ ફેલાઈ ગયો હતો.

ત્યારે તાત્કાલિક અસરે જાણકારી આપવામાં આવતા તાત્કાલિક અસરે આજુબાજુમાંથી 15 જેટલા ફાયર બ્રિગેડના બતાવો પાણીનો મારો ચલાવ્યો હતો અને દુર્ઘટના સર્જાય તે પહેલા એમોનિયા ગેસ ને નાબુદ કરવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા ત્યારે કોઈ જાનહાનિ ના કોઈ સમાચાર નથી હાલમાં હાઇવે ઉપર હજુ પણ પાણીનો મારો ચલાવવા નું ચાલુ જ છે તેવું જાણવા મળી રહ્યું છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.