Abtak Media Google News

રજત જયંતિ મહોત્સવમાં લાખો ભકતોએ લીધો દર્શનનો લાભ

લીલીયા ગામે ઉમિયા ધામ રજત જયંતિ મહોત્સવ નિમિત્તે આજરોજ સ્વયંસેવકોનું સન્માન સમારંભ યોજાયો હતો જેમાં તમામ સ્વયંસેવકોને સારી એવી ભેટ આપી તેમજ સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ પ્રમુખ દ્વારા  તમારા માટે જેટલા શબ્દ કહું એટલા ઓછા  ભાવવિભોર થઈ ગયા હતા તેમજ ઉપપ્રમુખ પણ સ્વયંસેવકોનું સન્માન કર્યું હતું અને સમગ્ર કાર્યક્રમમાં ટ્રસ્ટીઓ તેમજ ઉદ્યોગપતિઓએ સ્વયંસેવકોને પોતે જાતે પીરસી અને સ્વયંસેવકોને થાક ઉતાર્યો હતો તે પણ ગુજરાતમાં આ ઉત્સવની સમગ્ર પંથકમાં વિશ્વમાં નોંધ લેવાણી હતી

Advertisement

આ ઉત્સવ સમગ્ર કડવા પટેલ દ્વારા એક એવો જોશ પૂરો પાડ્યો છે કે કાયમી આવી રીતે સંગઠિત રહી અને આવા આવા કાર્ય ધાર્મિક કરતા રહીએ તેવી હાકલ કરવામાં આવી હતી આવી હતી જેમાં ઉમિયા મંદિરના પ્રમુખ  બાબુભાઈ ધામત સાહેબ મહોત્સવ ના ચેરમેન   વજુભાઈ ગોલ ઉપપ્રમુખ મનસુખભાઈ ગાંગડીયા વિનુભાઈ ધામત ડી.કે શેખલીયા બટુકભાઈ શેખલીયા ભરતભાઈ શેખલીયા નરેશભાઈ દસલાણીયા ભુપતભાઈ ધામત મનુભાઈ ધામત હિતેશભાઈ ધામત બટુકભાઈ સોળીયા ભગવાનભાઈ શેખલીયા હિંમતભાઈ ધામત ચુનીભાઇ રમેશભાઈ ચીખલીયા દિનેશભાઈ હોથી દિલીપભાઈ શેખલીયા ધામત ડોવિનુભાઈ ધામત દકુભાઈ ધામત કરસનલાલ કોટડીયા જયંતીલાલ કાવઠીયા કોટડીયા ગોરધનભાઈ સુરાણી જગદીશભાઈ વિરમગામ ભાવેશભાઈ આખજા ઉકાભાઇ  શીળોજા ધીરુભાઈ કોટડીયા મુકેશભાઈ શેખલીયા બી સી ધામત તેમજ સગ્રહ અગ્રણી ઉદ્યોગપતિ અને ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા તેમ તેમજ મીડિયા ચેરમેન ઘનશ્યામભાઈ ની યાદીમાં જણાવ્યું હતું …..

અમરેલી: શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પીટલની મુલાકાતે કેબીનેટ મંત્રી  પરશોતમભાઈ રૂપાલા

Screenshot 1 21

કેબીનેટ મીનીસ્ટર પરશોતમભાઈ રૂપાલા એ ઐતિહાસિક મુલાકાત લઇ શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલનાં પ્રણેતા વસંતભાઈ ગજેરાનાં સેવાન્વીત કાર્યોને બિરદાવ્યા હતા ત્યારે પરશોતમભાઈ રૂપાલા નું અદકેરું સ્વાગત  વસંતભાઈ ગજેરાએ સ્નેહનાં પુષ્પોથી કરી તેઓના આગમનને હૃદયસ્થ વધાવ્યું હતું.

જરૂરીયાતમંદ દર્દીઓની અવિરત આરોગ્યલક્ષી સેવાઓ પુરી પાડતી શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ અમરેલી જિલ્લાના લોકો માટે આર્શિવાદ સ્વરૂપી લેખાશે, શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ અમરેલી નાં વિવિધ વોર્ડસની મુલાકાત લઈ ડોક્ટર્સ તથા સ્ટાફની સહાનુભૂતિ ભર્યા વ્યવહારથી પ્રભાવી બન્યા હતા.  વસંતભાઈ ગજેરાની નિશ્રા એવમ માર્ગદર્શન તળે કાર્યાન્વીત શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ અમરેલી, જિલ્લાનાં લોકોમાં આરોગ્યલક્ષી સેવામાં અગ્રેસર રહે તેવી શુભેચ્છા પાઠવતા યાદગાર ક્ષણોનો અનેરો આનંદ વ્યકત કર્યો હતો….

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.