Abtak Media Google News

ગાંધીનગર ખાતે ગુજરાતના પ્રજાવત્સલ મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીની શુભેચ્છા મુલાકાત લેતા અમરેલી જીલ્લા ભાજપ ના આગેવાનો પ્રદેશ ભાજપ ડેલીગેટ  ડો. ભરતભાઈ કાનાબાર , અમરેલી જીલ્લા યુવા ભાજપ પૂર્વ મહામંત્રી દિપકભાઈ વઘાસીયા, અમરેલી જીલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ  રામદેવસિંહ ગોહિલ, સાવરકુંડલા શહેર ભાજપ ઉપપ્રમુખ  વિજયસિંહ વાઘેલા, સાવરકુંડલા શહેર યુવા ભાજપ પ્રમુખ અરવિંદ મેવાડા નજરે ચડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.