Abtak Media Google News

સમઢીયાળા ગામે રહેતાં નાગજીભાઇ નથુભાઇ સરવૈયાના રહેણાંક મકાનેથી સોના-ચાંદીના દાગીના મોબાઇલ તથા રોકડ રકમ મળી આશરે કિરૂા.૧,૭૬,૪૯૦/- ની ચોરી થયેલ હોય જે અંગે પીપાવાવ મરીન પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજી.થયેલ હતો.અને સદરહું ગુન્હો વણ શોધાયેલ હતો.

પકડાયેલ આરોપીમાં   વિજયભાઇ લખમણભાઇ પારેખ (જાદવ-કોળી) ઉ.વ.૨૦ ધંધો.ખેતી રહે.સમઢીયાળા-૧ તા.રાજુલા જી.અમરેલી મુળ ગામખેરા જી.અમરેલી

૨ૅ બળવંત ઉર્ફે બડો છનાભાઇ ગુજરીયા ઉ.વ.૧૯ ધંધો.રીક્ષા ડ્રાઇવીંગ રહે.સમઢીયાળા-૧ તા.રાજુલા જી.અમરેલી

મળી આવેલ મુદામાલ ચોરીમાં ગયેલ વીવો કંપનીનો મોબાઇલ કિ રૂા.૯૯૯૦/- તથા રોકડા રૂા.૭૦૦૦/- મળી કુલ રકમ રૂા.૧૬૯૯૦/- નો મુદામાલ મળી આવેલ છે.

પકડાયેલ બન્ને આરોપીઓને ધરપકડ કરી પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનખાતે સોપી આપવામાં આવેલ છે.પીપાવાવ મરીન પોલીસ ધ્વારા ચોરીમાંગયેલ અન્ય મુદામાલ રીકવર કરવા આરોપીઓની વધુ પુછપરછ તેમજ રીમાન્ડની કાર્યવાહી કરવામાંઆવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.