Abtak Media Google News

ગંભીર રીતે ઘવાયેલા ડ્રાઈવર અને શ્રમીકોને તાત્કાલીક સારવાર અર્થે જૂનાગઢ ખસેડાયા.

ધોરાજી નજીક જામકંડોરણા માર્ગ પર આઈસર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો  હોવાનો બનાવ સામે આવ્યો છે જેમાં ત્રણ ને ગંભીર ઈજા પહોંચતા વધું સારવાર અર્થે જુનાગઢ ખસેડાયા  ધોરાજી તથા જામકંડોરણા માર્ગ પર અકસ્માત થયો જેમાં મળતી માહિતી મુજબ ધોરાજી થી જામકંડોરણા માર્ગ પર માર્શલ પોલી.. નજીક આઈસર અને ટ્રક ધડાકા ભેર અકસ્માત થતાં જેમાં આઈસર નાં ડ્રાઈવર ને પગમાં ગંભીર ઈજા અને બે મજુર રફીક ભાઈ , અમીન ભાઈ , કાદર ભાઈ આમ ત્રણ નામનાં સખ્શો ને વધું ઈજા પહોંચતા પહેલાં ધોરાજી સરકારી હોસ્પિટલમાં અને વધું સારવાર અર્થે જુનાગઢ ખસેડાયા હતા અને આ અકસ્માત ની જાણ પોલીસ મથકે કરાતાં ઘટના સ્થળે પોલીસ પહોંચી અને આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.