Abtak Media Google News

ઉનાના એહમદપુર માંડવી ચેકપોસ્ટ ચેક પોસ્ટ ફરજ બજાવતા જેઠાભાઇ વિંઝુડા દેવજીભાઈ તેમજ હમીરભાઇ આજરોજ તરફથી આવતી ઇકો ગાડી નંબર G J 5 CA 8339 રોકી તેની તલાસી લેતા તેમાંથી વિસાવદર તાલુકાના કાલાવડ ગામે રહેતા ઉમેદભાઇ નાનજીભાઈ ની પાસે થી ૪૨ બીયરના ટીન મળી આવેલ જેની કિંમત 42 સો રૂપિયા થાય છે Screenshot 3જ્યારે ઈકો ગાડી ની કિંમત 1 લાખ કુલ કિંમત મળી એક લાખ 4200 નો મુદ્દામાલ કબજે કરી દેલવાડા ઓપીના જમાદાર અજીતસિંહ મકવાણા આજરોજ ઉના પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરેલ છે..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.