Abtak Media Google News

ટંકારા સસ્તા અનાજ ના સંચાલકો હડતાળ પર મામલતદાર ને લેખિત મા રજુઆત કરી હતી. સરકારે કરેલા આધાર સોફટવેર ની અમલવારી ખામી યુક્ત હોય ગાહકો પણ પરેશાન  ગુજરાત ફેરપ્રાઈઝ શોટ્સ એન્ડ કેરોસીન લાઈસન્સ હોલ્ડર એશોસિયેશન ની અમદાવાદ ખાતે ગત ૨૬ ફેબ્રુઆરી એ મળેલી કારોબારી બેઠક મા રાજ્ય સરકાર દ્વારા વર્તમાન આધાર સોફટવેર ની અમલવારી ખામી યુક્ત હોય જેથી દુકાન ધારક અને ગાહકો ને ભારે પરેશાની ભોગવવી પડે છે અને ગામડા ગામ તો ઠીક પણ સિટી વિસ્તારમાં પણ નેટ કનેક્ટીવીટી થી ભારે મુશ્કેલી વેઠવી પડે છે જેનાથી કંટાળી આગામી મહિના થી હડતાળ પર ઉતરવાનો નિર્ણય કર્યો હતો અને ટંકારા એફ પિ એસ સંચાલકો દ્વારા આ અંગે મામલતદાર પંડયા ને લેખિતમાં જાણ કરી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.