Abtak Media Google News

કોમેડિયન કપિલ શર્માએ પોતાના શો દ્વારા આખા જગતમાં કઈક અલગ જ નામ પ્રાપ્ત કર્યું છે. હાલમાં કપિલ શર્મા પોતાનો નવો શો ચાલુ કરવા જઈ રહ્યો છે ત્યારે ખાસ તેમના શો માટે કપિલ શર્માએ સ્પેશિયલ લક્ઝરી વૈનિટી વૈન બનાવી છે. આ લક્ઝરી વૈનિટી વૈનમાં કપિલ શર્મા આ શોની મિટિંગ રાખશે અને શો દરમ્યાન આરામ ફરમાવા માટે ખાસ આ વૈનનો ઉપયોગ કરશે.

Kapil Sharma

1520001108 Kapil SharmaVanity

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.