Abtak Media Google News

જસદણના આટકોટ પોલીસ મથકમાં બીનવારસી કબજે કરાયેલ એક કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા આગને કાબુમાં લઇ ને પહેલા કાર ભસ્મીભુત થઇ ગઇ હતી. ગુરુવારે સાંજે બનેલા આ બનાવ પાછળ કચરો સળગતો કાર માથે પડયો હોવાથી કારમાં આગ લાગી હોવાનું જાણવા મળેલ છે.  બે દિવસે બે કાર સળગવાની ઘટના બની છે આ અંગે આટકોટ પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ એન્ટ્રી દાખલ કરી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.