Abtak Media Google News

જયેશભાઈ રાદડીયાના નેતૃત્વમાં બેંકની અવિરત પ્રગતિમાં વધુ એક સીમાચિહન

શ્રી રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો.ઓપ બેંક લી. ને પ્રતિષ્ઠિત બેસ્ટ પરફોર્મન્સ એવોર્ડ રાયપુર  છત્તીસગઢ ખાતે એક ભવ્ય કાર્યક્રમમાં છત્તીસગઢના મુખ્યમંત્રી શ્રી ભૂપેશ બધેલજી વરદ હસ્તે એવોર્ડ પ્રાપ્ત કરતા બેંકના જનરલ મેનેજર શ્રી વી.એમ.સખીયા સાહેબ અને ડિરેક્ટર શ્રી શૈલેષભાઇ ગઢિયા સાહેબ…આ એવોર્ડ ના યશભાગી યશસ્વી યુવા ધારાસભ્યશ્રી અને બેંકના ચેરમેન માન. શ્રી જયેશભાઈ રાદડિયા સાહેબ, ઉપાધ્યક્ષ શ્રી મગનભાઈ વડાવિયા, એમડી શ્રી ઘનશ્યામભાઈખાટરિયા , બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને સ્ટાફના શ્રેષ્ઠ અને સતત પ્રયત્નોને કારણે સિદ્ધિ મેળવેલ છે આ બેંક માન. શ્રી જયેશભાઇ ના દીર્ઘ દ્રષ્ટિ થી અવિરત પ્રગતિ નો આ ઉત્તમ નમુનો કહી શકાય.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.