Abtak Media Google News

માનસિક તણાવ એ દરેક ગ્રંથી પર અસર કરે છે: ગૌરવ જોષી

ખાંડ, મીઠુ, મેંદો, ખારો એ વ્હાઇટ પોઇઝન છે કાળો ગોળ, કાળા તલ, કાળી શેરડી બ્લેક ડાયમંડ કહેવાય: ડો. કેતન ભીમાણી

‘અબતક’ નો લોકપ્રિય કાર્યક્રમ આયુર્વેદ આજે નહીં તો કયારે? માં આયુર્વેદ માં થાઇરોઇડના રોગો નિવારણ માટે શું શું કરવું તેની વિશેષ માહિતી રાજકોટ વૈઘસભાના ડો. ગૌરાંગ જોશી અને ડો. કેતન ભીમાણી પાસેથી વિસ્તૃત માહીતી પ્રસ્તુત કરતો કાર્યક્રમ તાજેતરમાં જ ‘અબતક’ ચેનલ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. જેનો સંક્ષિપ્ત અહેવાલ અહીં રજુ કર્યા છે.

પ્રશ્ન:- થાઇરોઇડ એટલે શું?

જવાબ:- આપણા શરીરમાં ઘણી બધી અંતસ્ત્રાવ ગ્રંથિ આવેલી છે. જેમાં ગળામાં વચ્ચે પતંગીયા આકારમાં આવેલી નાનકડી અંત સ્ત્રાવગ્રંથી  છે એ એક મહત્વની ગ્રંથી છે. થાઇરોઇડમાંથી થાઇરોસાઇક નીકળે છે. અને તે લોહીની અંદર ભળે છે. થાઇરોઇડ ગ્રંથિ કામ ખાસ કરીને ચાય પાચન પ્રક્રિયા, શરીરનો વિકાસ, મગજ વિકાસ, સ્નાયુ વિકાસ ચરબીનું નિયમ કરવાનું કાર્ય થાઇરોઇડનો છે. જો તેનું કાર્ય મંદ થઇ જાય તો  શરીરમાં ઘણી ક્ષતિ વર્તાય છે.

પ્રશ્ન:- થાઇરોઇડમાં કયા પ્રકારના હોર્મોન્સ નીકળે છે તેનું કાર્ય શું છે.

જવાબ:- ત્રિદોષ, સાતઘાતુ, ત્રિમાસ હોય છે. એકાએક શરીરમાં જે ફેરફાર થાય છે તે હોર્મોનસને લીધે છે જો આપણા હોર્મોન્સ બરોબર કામ માસ્ટ ગેલ્ડ રહેલી છે. તેમાં વિચીટીયુગેલર ને માંથી થોઇરોઇડને ઉજર્ત કરવામાં મહત્વનું કામ કરે છે. તાત્કાલીક વજન વધવુ, ઘટવું મનોપોઝ, માનિસક તાણવ શરીરને ઠંડી લાગવી, ગરમી લાગવી, નબળાઇ, બી-1ર ખામી, ડી-3 ખામી, થાઇરોઇડ ના ઇનબેલેન્સ કારણે થાય છે. આ બિમારી  કોઇ એવી પરફેકટ દવા શોધાય નથી.

પ્રશ્ર્ન: થાઇરોઇડ ઝરતો સ્ત્રાવ વધી જાય અને ઘટી જાય તો દર્દીને કયાં પ્રકારની તકલીફ પડે

જવાબ:- થાઇરોઇડ મુખ્ય બે સ્ત્રાવ નીકળે ટી-3 અને ટી-4 સ્ત્રાવ નીકળે છે. તેની સાથે કેલસીટોની ભળે છે. શરીરના બધા હોમોન્સ પર સારી એવી અસર દેખાય છે. ટી-3 અને ટી-4 સ્ત્રાવનું પ્રમાણ ઘટે એટલે હાયપોથાઇરોઇડ રોગ થાય છે. દેશી ભાષા લીલો થાઇરોઇડ કહે છે.

પ્રશ્ન:- થાઇરોઇડના કયા ચિહન હોય છે.

જવાબ:- ઘરે ઘરેએ લોકો થાઇરોઇડ જાપીતા થયા છે. આ રોગ સ્ત્રીમાં વધારે પડતછ જોવા મળે છે. દસમાંથી ચારથી પાંચ મહિલાને થાઇરોઇડ હોય છે. તેના કારણે સ્ત્રીમાં વજન વધારે જોવા મળે છે. થાક લાગવો, વજન સતત વધારો, ઠંડી લાગવી, હ્રદય ધબકારા ઘટી જવું, વાળ ખરવા આ પ્રકારના ચિહન લાગે તો ડોકટરની સલાહ લેવી.

પ્રશ્ન:- થાઇરોઇડમાં વજન વધારવાની જ સમસ્યા રહે છે કે સાથે સાથે વજન ઘટે પણ છે?

જવાબ:- લીલો થાઇરોઇડ અને સૂકો થાઇરોઇડ બે પ્રકાર છે. કફ વર્ધક આહાર વિહારને કારણે થાય છે. લીલા થાઇરોઇડમા ખાસ કરી વજન વધાવવા લાગે છે અને પૂરતા પ્રમાણ ખોરાક લેવા છતાં જો વજત ઘટે છે સૂકો થાઇરોઇડ હોય છે.

પ્રશ્ન:- મહિલામાં થાઇરોઇડ થવાની વધારે શકયતા છે. તેનું શું કારણ હોય શકે?

જવાબ:- 40 વર્ષ સ્ત્રી મનોપોઝ આવે છે સ્ત્રીમાં બેઠાણું જીવન, કબજીયાત, તેમજ હાકડાની મજબુત ઓછી કારણે વધારે જોવા મળે છે.

પ્રશ્ન:- 40 વર્ષ પછી થાઇરોઇડ થઇ શકે એવું હોય છે.

જવાબ:- એવું નથી કોઇપણ ઉમર થાઇરોઇડ થઇ શકે છે. નાનુ બાળક હોય જેમને વારંવાર જીભ બહાર કાઢતું હોય તેમને પણ આ પ્રકારની સમસ્યાથી પિડાતું હોય છે. નાની ઉમરમાં થાય તો શારિરીક અને માનસિક બરાબર થતી નથી તમામ ઉમરમાં હાયપોથારોઇડ રોગ જોવા મળે છે.

પ્રશ્ન:- થાઇરોઇડની બિમારી એકવાર આવ્યા પછી તેમનું કાયમી નિવારણ થઇ જતું હોય છે?

જવાબ:- શરીરના આયોડિનનું પ્રમાણ ઘટે છે. એટલે થાઇરોઇડ થાય છે. એટલે આપણા આયોડિન બહાર લેવું પડે છે. એટલે લાઇફ ટાઇમ હોય છે જે ખોરાક ખાય તે પુરે પુરૂ પાચન થાય એટલે કોઇ બિમારી આવતી નથી.

પ્રશ્ન:- મદાગ્નિ ના રહે તે માટે શું કરવું?

જવાબ:- જો આપણા ખોરાકનું સારી રીતે પાચન થાય તો આપણા શરીરને શોષણતત્વ, મળતત્વ બને છે જો પાચન તંત્ર બરાબરના થાય તો શરીરમાં ત્રણ તત્વ બને છે. શોષક તત્વ, મળતત્વ આમ કહે છે. આમ છે સ્ત્રોત રોગ કરે છે. તે નિવારણ  કરવા માટે આપણે અયોગ્ય આહાર વિહાર છે અને અયોગ્ય સમય છે. ઉપવાસ એટલે લધન કરીને આમ ને ઘટાડી શકાય છે.

પ્રશ્ન:- થાઇરોઇડમાં આયુર્વેદમાં કઇ દવા છે?

જવાબ:- થાઇરોઇડની દવા અમારી સંસ્થા એક અ વિડગ ચૂર્ણ, વાવડીનો ઉપયોગ કરે ચિકાસના ખોરાક ન લઇ, તજ, લવીંગ, તીખા, અજમો અથવા કડવું કડીયાતુ વગેરેનું સેવન કરીયે તો ઘણો ફરે પડે છે. તેમજ ડાયટ ફોલો કરવાથી થાઇરોઇડ પર કાબુ મેળવી શકીયે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.