રણવીરે ફિલ્મ બાજીરાવ કરી બોલીવુડમાં ઘૂમ મચાવી દીધી છે. તો હવે તે ફરીથી ફિલ્મી પળડે અન્ય વાસ્તવિક જીવન ચરિત્ર પરની ફિલ્મમાં જોવા મળશે આ ભૂમિકા હશે ઓલરાઉન્ડર ‘કપિલ દેવની ૧૯૮૩નાં વર્લ્ડ કપની ભૂમિકામાં ભારતને જીત અપાવી હતી. કબીર ખાનની સ્પોર્ટસ ફિલ્મ માટે આવતા વર્ષ સુધીમાં તેનુ વિવિધ વાસ્તવિક સ્થળો પર ફિલ્માંકન કરવામાં આવશે. ભારતીય ઇતિહાસમાં ૧૯૮૩નો વિશ્ર્વ કપ માઇલસ્ટોન સમાન છે કે જે આ વર્ષે ૨૫ જુનના રોજ લંડનના લોર્ડસ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભારત અને આ જીતને દેશ હજુ સુધી ભુલ્યો નથી. કબીર ખાને હજુ હમણાં જ તેની સ્ક્રીપ્ટ પૂર્ણ કરી છે. અને કપિલ દેવ કબરી પોતે સ્કુલ બોય હતા ત્યારે આ મેચ રમતા નિહાળ્યા હતા. ફિલ્મ મેકર તરીકે પોતે તેના પર ફિલ્મ બનાવશે તેવો તેમનો વિચાર આવ્યો ન હતો. રણવીર સિંઘને કપિલ દેવ બનાવી હવે તેઓ મેદાનમાં ઉતારવાં જઇ રહ્યાં છે જેને લીધે રણવીર પોતે પણ ખૂબ જ એક્સાઇટેડ છે.
Trending
- પુષ્પા 2 નું પહેલું ગીત ‘પુષ્પા પુષ્પા’થયું રિલીઝ
- TMKOCના સોઢીના ગાયબ થવા પર નિર્માતા અસિત મોદીએ કઈક આવું કહ્યું….
- જામનગર: મહિલાઓ દ્વારા મહેંદીના માધ્યમથી મતદાન જાગૃતિનો પ્રયાસ
- અખાત્રીજ પર આ વખતે લગ્નના ઢોલ નહીં ઢબૂકે
- ઈન્ડિયન આર્મીમાં 1.5 લાખથી પણ વધુ પગાર સાથે ઓફિસર બનવાની સુવર્ણ તક
- 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી પાડોશમાં રહેતા તરૂણે દુષ્કર્મ આચર્યું
- પૂછ્યા વગર કેમ મંદિરે ગઇ….તેમ કહી પત્ની અને સસરા પર છરી વડે હુમલો
- સ્માર્ટફોનની દુનિયામાં ભારત ચીનને પાછળ છોડી દેશે