Abtak Media Google News

જી.કે.ધોળકિયા સ્કુલમાં દિવાળી વેકેશન પૂર્ણ થતા અને નવા સત્રની શરૂઆત આનંદ અને ઉલ્લાસની સાથે બાળકોએ કરી હતી. તેમાં નવા સત્રનાં પ્રથમ દિવસે બાળકોને આવકારવા સ્કુલમાં જંગલથીમ તૈયાર કરવામાં આવી હતી. આ જંગલથીમમાં લાયન, ટાઈગર, મંકી તથા ઘણા પ્રાણીઓ સાથે આનંદ કિલ્લોલ કરી બાળકોએ નવા સત્રની શરૂઆત કરી હતી. આ તકે શાળાનાં મેનેજીંગ ટ્રસ્ટી કૃષ્ણકાંતભાઈ ધોળકિયા તથા જીતુભાઈ ધોળકિયાએ પણ બાળકોને અભિનંદન પાઠવ્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.