Abtak Media Google News

અલ્સર

Maxresdefault 4જો તમારા મોઢામાં છાલા પડી ગયા છે તો અંજીરના પાંદડા મોઢામાં રાખી શકો છો. 2-3 પાંદડા ચાવ્યા પછી કોગળા કરી લો. તમને લાગશે કે કોગળામાં તમારા મોઢાની ગંદકી પણ બહાર નીકળી ગઈ.

કિડની સ્ટોન માટે

Easy Ways To Protect Your Kidneys 01અંજીર ખાવાથી કિડનીમાં રહેલી પથરી બહાર નીકળી શકે છે. આજકાલ બગડતી જતી લાઈફસ્ટાઈલને કારણે પથરી એક સામાન્ય બીમારી બની ગઈ છે. જો તમને પણ કિડની સ્ટોનની સમસ્યા છે તો અંજીરના 5-6 પાંદડા એક કપ પાણીમાં ઉકાળો અને એક મહિના સુધી પીવાનું રાખો. આનાથી ઘણી રાહત મળશે.

ખીલથી છૂટકારો

Pimples Shutterstockજો તમારા ચેહરા પર ખીલ વધી ગયા છે તો અંજીરની પેસ્ટ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ પેસ્ટને 15થી 20 મિનિટ સુધી મોઢા પર લગાવી રાખો. આ સિવાય તમે અંજીરની ડાળીમાંથી નીકળતા પ્રવાહી અને પાંદડા વાટીને પણ પેસ્ટ બનાવી શકો છો. આનાથી ફેસ ગ્લો કરશે. સાથે જ તેમાં એન્ટી-એજિંગ પ્રોપર્ટીઝ પણ હોય છે.

ડાયાબીટીઝમાં પણ ફાયદાકારક

Nintchdbpict000271870888
અંજીર ખાવાથી ડાયાબીટીસમાં પણ આરામ મળે છે. અંજીરમાં પોટેશિયમ વધારે પ્રમાણમાં હોય છે. આનાથી ઈન્શ્યુલિન ઓબ્ઝર્બ કરવાની ક્ષમતા વધે છે. જો તમે રોજ અંજીરના દાણા ખાશો તો સુગર લેવલ કંટ્રોલમાં રહેશે.

કબજિયાતની તકલીફ દૂર થશે

Constipationરોજ બે-ત્રણ ડ્રાય અંજીર મધ સાથે ખાવા જોઈએ. સતત એક મહિના સુધી આમ કરવાથી કબજિયાતની તકલીફમાં આરામ મળશે.

વધે છે ફર્ટિલિટી

Sperm 759 Thinkstock
Fecundation – sperm cell entering in ovum

અંજીરમાં ફાઈબર વધારે પ્રમાણમાં હોય છે. આ જ કારણે અંજીર ફર્ટિલિટી વધારવામાં પણ મદદગાર સાબિત થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.