Abtak Media Google News

ઉંમર વધવાના કારણે તેમજ કુપોષણના કારણે હાડકાં નબળા અને પોચા પડવાની ઓસ્ટીઓ પોરોસીસની સમસ્યા શરૂ વા લાગે ત્યારે ડોક્ટરો કસરત કરવાની સલાહ આપે છે.  હાડકાં મજબૂત રાખવા વજન ઉચકવાની કસરતો કરવાની હોય છે, પરંતુ જો એક વાર ઓસ્ટીઓ પોરોસીસની શરૂઆત ઈ ગઈ હોય તો બારે કસરતો કરવાથી શરીર અને હાડકાંને નુકસાન ઈ શકે છે. હાડકાંની ઘનતા વધારવા વાઈબ્રેશન થેરપી વધુ અસરકારક છે. તેનાથી હાડકામાં નવા કોષો પેદા થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.