ભાભા રીસર્ચ સેન્ટરના વૈજ્ઞાનિકોનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચાવીરૂપ વકતવ્ય: સંશોધકોએ રજૂ કર્યા રીસર્ચ પેપર

Saurashtra University | rajkot
Saurashtra University | rajkot

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૌતિક શા ભવન દ્વારા રાષ્ટ્રીય કક્ષાનો પરિસંવાદ યોજાયો ફીઝીકસ વિષયમાં કારકિર્દી ઘડવાની વૈજ્ઞાનિકોએ છાત્રોને આપી શીખ

યુનિવર્સિટી ભૌતિક શા ભવન ખાતે રાષ્ટ્રીય પરિસંવાદ અંતર્ગત ભાભા એટોમીક રિસર્ચ સેન્ટરના વૈજ્ઞાનિકો અને ૧૭૫ સંશોધકોએ ગોષ્ઠી કરી હતી અને વિષયને અનુ‚પ માર્ગદર્શક વકતવ્ય આપ્યું હતું.

સેમીનારનું દીપ પ્રાગટ્ય યુનવિર્સિટીના કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું. આ ઉપરાંત સેમીનારમાં ૧૭૫ સંશોધકો, ૩ વૈજ્ઞાનિક તેમજ ફીઝીકસ ડીપાર્ટમેન્ટના વડા મીહિરભાઈ જોષી અને પ્રો.નિકેશભાઈ શાહ ખાસ હાજર રહ્યાં હતા.

પ્રો.નિકેશ શાહે જણાવ્યું કે, સૌરાષ્ટ્ર યુનિ.ના ભૌતિક શા ભવનમાં જે મટીરીયલ્સ સાયન્સ અને ખાસ કરીને ક્ધડીસ મેટર ફીઝીકસ પર જે પ્રકારનું સંશોધન ાય છે. એના માટે ભારત સરકાર દ્વારા ભાભા એટોમીક રીસર્ચ સેન્ટર ખાતે અને ઈન્દોર ખાતે ૬ હજાર કરોડના ઈન્સ્ટુમેન્ટી એવી ફેસેલેટી ડેવલોપ કરવામાં આવી છે. કે જે યુનિ.માં સંશોધન કરતાં પ્રો.વૈજ્ઞાનિકો તેનો ઉપયોગ કરી શકે અને ફ્રી ઓફ કોસ્ટ કરી શકે તો આ પ્રકારની જે ફેસેલીટી છે તેની તમામ માહિતી રિસર્ચર સુધી પહોંચે.

અત્યારે નવો ટ્રેન્ડ છે. સૌરાષ્ટ્રની અંદર સીરામીક, ગોબર, પ્લાસ્ટિક, ઈન્ડસ્ટ્રીઝજ્ઞાં આની ખૂબજ ઉપયોગીતા છે તો આની માહિતી જે લેટેસ્ટ ટેક છે. એને આપવા માટે એક દિવસીય સેમીનારનું આયોજન કરાયેલું અને બપોરે લંચ પછીના સેશનમાં ૧૭૫ જેટલા સંશોધકો પોતાના રિસર્ચ પત્ર પોસ્ટર મારફત રજૂ કરશે. તેની અંદર એક કોમ્પીટીશન રાખવામાં આવેલ છે. જેમાં સાત લોકોને એવોર્ડ આપવામાં આવશે.

ભાભા રિસર્ચ સેન્ટરના વૈજ્ઞાનિક ડો.વાસુદેવ સુરગીરીએ જણાવ્યું કે, આ સેન્ટર જે દેશના બધા વિશ્ર્વ વિદ્યાલય છે જેના વિર્દ્યાી સંશોધકો રિસર્ચ કરે છે. એના માટે જે ફેસેલીટી અહ્યાં ઉપલબ્ધ છે. તેના માટે મફતમાં ફીમાં માહિતી અપાય છે અને રિસર્ચના જે સંશોધકો છે તે આવી શકે છે. અમારી પાસે જે ફેસેલીટી છે તે આપવામાં આવે છે.

આજકાલ સંશોધકો ઘણા બધા ટોપીક પર રિસર્ચ કરતા હોય છે. જેવા કે નેનો પાર્ટીકલ રિસર્ચ અને બાયો ટેકનોલોજી તેમજ ઈન્ડસ્ટ્રીઝની રિસર્ચ ફેસેલીટી ઉપલબ્ધ છે અને ગુજરાતમાંી પણ ઘણી ખરી યુનિ. જે સેવેકટેકટ યુનિ.ી જોડાયેલા છે તેનું ઘણું બધુ રિસર્ચ યું છે.

આજે સેમીનારમાં ન્યુટ્રોસન કેટરીંગ રિસર્ચ એરીયા છે. તેના વિશે પરીચય આપ્યો છે. આ લેકચરી કયાંકને કયાંક વિર્દ્યાીમાં ઈન્ટરેટ્રસ વધશે અને અમારી પાસે આવીને રીસર્ચ કરે અને એના માટે એ જ ફાયદો છે કે અમારી પાસે આવીને જે અમારી પાસે ફેસેલીટી છે તેનો લાભ લે આગળ વદે અને ફાયદો કરે.આર.જી.કુલકર્ણીએ જણાવ્યું કે, સેમીનાર ખૂબ સારો યો યુનિ.માં ૨૩ વર્ષ કામ કર્યું છે. આ ડીપાર્ટમેન્ટનો ફાઉન્ડર છું હું ૧૯૭૯ ી ૨૦૦૧ અહીં હતો અને આજે ડેવલોપમેન્ટ ઈ રહ્યું છે તે મને ખૂબજ આનંદ આપે છે. કેમ કે આવુ ડિપાર્ટમેન્ટ ગુજરાતમાં પ્રોગ્રેસ ની યું પણ રાજકોટમાં સૌરાષ્ટ્રમાં ઈ રહી છે પ્રોગ્રેસ.

વિર્દ્યાી અને રિસર્ચરોને એ ફાયદો શે કે નવો વિષય કેવો રાખવો. એ વિષયી તેનું ભવિષ્ય શું હશે નોકરી કેમ મળશે તેને લઈને ખાસ ફાયદો શે. આંતરરાષ્ટ્રીય લેવલે ભારતે ૧૦ માંી ૮ નંબર પર કહી શકાય.