Abtak Media Google News

ભચાઉ સમાચાર

ભચાઉ શહેરના જય માતાજી ચોક ખાતે સાંજે 6 થી 8 વાગ્યા સમયમાં ઊંચા વ્યાજે નાણાં વસુલાત કરતા શખ્સની પોલીસને બાતમી મળતા પોલીસે ઝડપી પાડયો હતો. પકડાયેલા આરોપી કાનજી ધીરજ ડોડીયા વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.  પકડાયેલ આરોપી કાનજી પાસેથી રોકડ રૂપિયા 6400 નોટબુક મોબાઈલ નંગ એક કિંમત રૂપિયા દસ હજાર 16400 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

Screenshot 1 7

ભચાઉ પોલીસે નોંધ-સદર ગુના કામે પડાયેલ ઇસમ વિરૂધ્ધ અન્ય કોઇ વ્યક્તિ ભોગબનેલ હોય અથવા અન્ય ડોઇ બીજા વ્યાજખોર વિરૂધ્ધ ફરીયાદ હોય તો ભચાઉ પોલીસ સ્ટેશનના નીચે મુજબના નંબર પર સંપર્ક કરવા જાહેર અપીલ કરવામાં આવી હતી .

landline 02837224036 આ કામગીરી પોલીસ ઈન્સ્પેક્ટરથી એસ.જી.ખાંભલા તથા ભચાઉ પોલીસ સર્વેલન્સ સ્ટાફ સાથે રહી કરવામાં આવેલ હતી.

ગની કુંભાર

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.