Abtak Media Google News

ભાનુશાલી સમાજની  દિકરી‌એ પરિવારનું નામ કર્યું રોશન

 ભુજ  સમાચાર

Screenshot 26

ભુજના  માધાપરની  ભાનુશાલી સમાજની  દિકરી‌ નિરાલીબેન દેશની સરહદની રક્ષા માટે BSF માં જોડાયા છે . દેશની રક્ષા કરે અને સમાજનું નામ રોશન કરે તેવી શુભેછાઓ લોકોએ  આપી હતી .

Whatsapp Image 2023 09 12 At 12.49.50

તે માધાપર સુરક્ષા સોસાયટીમાં રહે છે  . તેને  ઘણી બધી મહેનત કરી છે ત્યારે તેને આ  મુકામ હાસિલ કર્યું છે.  નિરાલીની નાનપણથી ભારતની સેવા કરવાનું એક સપનું હતું . તેમના માતા-પિતા અને ભાનુશાલી સમાજનું નામ રોશન કરી ગર્વ થાય તેવું કાર્ય કર્યું છે  .તેમના પિતાને દીકરી ઉપર ગર્વ છે તથા તે  દેશની સેવા કરશે અને પરિવારનું નામ રોશન કરશે .માતા‌‌ શારદાબેન અને  પીતા કરસનદાસના આંખમાં હરખના આંસુ જોવા મળ્યા હતા .

 

 રમેશભાઈ ભાનુશાલી

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.