Abtak Media Google News

ર્આથકિ અપરાધીઓની સંપત્તિઓ કબ્જે કરવા સરકાર નવો કાયદો ઘડવા પર પણ વિચાર કરી રહી છે: નાણામંત્રી જેટલી

કેન્દ્ર સરકારે ભાગેડુઓની માલ-મિલકત જપ્ત કરવા કાયદા અંતર્ગત એક બિલ પસાર કર્યું છે. આ ડ્રાફટ લેજીસલેશનને એક ડીલના સ્વ‚પમાં જોવામાં આવે છે જેમ કે, દા‚ વ્યાપારી વિજય માલ્યા, જે યુનાઈટેડ કિંગડમી ભાગી ગયો છે. સરકાર યુકે પાસેી માલ્યાને પોતાને હવાલે કરવાની માંગ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, વિજય માલ્યાએ કિંગફીશર એરલાઈન્સ સો જોડાયેલ સરકારી બેકેટ પાસેી લીધેલી ૯૦૦૦ કરોડ ‚પિયાની લોનની ચુકવણી કરી ની.

Advertisement

એ વ્યાપક પણે જોવા મળી રહ્યું છે કે, ઉચ્ચ મુલ્યવાળા ર્આકિ અપરાધીઓ કાનુની પ્રક્રિયાી બચવા વિદેશ ભાગી જાય છે અને ભારતમાં કાનુન શાસનનું વર્ચસ્વ ઓછું ઈ જાય છે. આી આવા ભાગેડુઓ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા કેન્દ્રએ આડકતરા પગલા લેવાનું નક્કી કર્યું છે. આ માટે પ્રભાવી ઝડપી અને સંવૈદ્ધાનિક ‚પી ‘ફયુઝીટીવ ઈકોનોમિક ઓફેન્ડરસ બીલ ૨૦૧૭ પસાર કરવામાં આવ્યું છે.

કેન્દ્રીય નાણામંત્રી અ‚ણ જેટલીએ જણાવ્યું કે, જયાં સુધી કૌભાંડીઓ લીગલ ફોરમના ક્ષેત્રાધિકારને આધિન નહીં ાય ત્યાં સુધી સરકાર આવી વિવાદીત સંપત્તિઓને ઝડપી પાડવા કાયદામાં ફેરફાર અવા નવો કાયદો ઘડવા પર વિચાર કરી રહી છે. આ બીલમાં પ્રીવેન્શન ઓફ મની લોન્ડરીંગ એકટ હેઠળની વિશેષ અદાલત માટે જોગવાઈઓ કરવામાં આવી છે. જેી કરીને ભાગેડુ વ્યક્તિઓને ર્આકિ અપરાધી તરીકે જાહેર કરી શકાય.

બીલમાં કરાયેલી જોગવાઈ અનુસાર ભાગેડુ વ્યક્તિઓ જેમણે દેશમાં ગુનો આચરેલ હોય અને તેની સામે કાયદેસરની કાર્યવાહીી બચવા દેશમાંી નાસી ગયા હોય. પરંતુ હવે આવા ભાગેડુઓની માલ-મિલકતો જપ્ત કરવા બિલ પાસ કરાયું છે. સંસદમાં આ બીલને મંજૂરી મળ્યા બાદ તે ર્આકિ અપરાધીઓ સામે સંબંધિત અન્ય કાયદાઓને ઓવરરાઈઝ કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.