Abtak Media Google News

વોર્ડ નં.૮માં આવેલ પંચવટી સોસા.માં પેવર કામનો પ્રારંભ ભાજપ અગ્રણીઓ તેમજ સોસા.ના અગ્રણીઓના હસ્તે તેમજ શહેર ભાજપ મંત્રી રઘુભાઈ ધોળકીયા, કોર્પો. રાજુભાઈ અઘેરા, વિજયાબેન વાછાણી વોર્ડ પ્રમુખ વી.એમ. પટેલ મહામંત્રી કાથડભા, ડાંગરની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે અલ્કાબેન કામદાર, કરણબેન માકડીયા, જયોતીબેન લાખાણી, ડી.પી. ખીમસુરીયા, રેખાબેન ઠુંમર, અનીલ ગોગીયા પુર્વેશ ભટ્ટ, તેજશભાઈ ઠુંમર, દીપાબેન મલકાન, રક્ષાબેન જોષી, દલસુખ રાઠોડ, કિશોરભાઈ તેમજ સોસા.ના અગ્રણીઓ જયેન્દ્ર મહેતા, સુનીલા છાપીયા , વિવેક ભટ્ટ, કિશોર ભટ્ટ, વિજયભાઈ દોશી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.